[go: up one dir, main page]

લખાણ પર જાઓ

ધ્રોલ

વિકિપીડિયામાંથી
ધ્રોળ
—  શહેર  —
ધ્રોળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°34′N 70°25′E / 22.57°N 70.42°E / 22.57; 70.42
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો ધ્રોળ તાલુકો
વસ્તી ૨૫,૮૮૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 26 metres (85 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૧૨૧૦

ધ્રોળ કે અધિકૃત રીતે ધ્રોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ધ્રોળ 22°34′N 70°25′E / 22.57°N 70.42°E / 22.57; 70.42 પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૨૬ મીટર છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Dhrol Population Census 2011". વસ્તી ગણતરી. Census of India 2011. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૭.
  2. Falling Rain Genomics, Inc - Dhrol