કુતિયાણા
Appearance
કુતિયાણા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°38′N 69°59′E / 21.63°N 69.98°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
વસ્તી | ૧૬,૫૮૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 30 metres (98 ft) |
કુતિયાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]કુતિયાણા રાજકોટ-પોરબંદર હાઇવે પર આવેલું છે. તેનું ભૌગોલીક સ્થાન ૨૧.૬૩ ઉ. ૬૯.૯૮ પૂ.[૨] છે અને તે સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) પર આવેલું છે.
વસ્તી
[ફેરફાર કરો]કુતિયાણાની વસ્તી ૧૬,૫૮૧ (૨૦૧૧) છે, જેમાંથી ૮,૪૫૧ પુરુષો અને ૮,૪૫૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કુતિયાણામાં ૬ વર્ષથી નીચેના બાળકો ૧૧% છે. નગરનો સાક્ષરતા દર ૭૭.૮% છે, જે પોરબંદર જિલ્લાના સરેરાશ સાક્ષરતા દર ૭૫.૮% કરતા ઉંચો છે.[૧]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- શ્રી બાલા હનુમાન મંદિર
- પૂજારી વાવ
- નજીકમાં પુરાણ પ્રસિધ્ધ ગોકરણ ગામ આવેલું છે, જ્યાં પિતૃકાર્ય માટે લોકો આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Kutiyana Population, Caste Data Porbandar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-13.
- ↑ "Falling Rain Genomics, Inc - Kutiyana". મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-02.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |